Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ચીન પાસે વિશ્વમાં સૌથી મોટો નૌકા કાફલો: સતત નૌ સેનાની તાકાત વધારી રહેલ છે - પેન્ટાગોન

વોશિંગટન : અમેરિકી કોંગ્રેસને સુપ્રત થયેલા પેન્ટાગોનના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વમાં ચીન પાસે સૌથી મોટો નૌકા કાફલો છે અને સેનામાં તમામ સ્તરે  સતત એ જહાજોનો કાફલો વધારી રહેલ છે, જહાજો બાંધી રહેલ છે.

હાલમાં ચાઇના પાસે સાડા ત્રણસો યુદ્ધ જહાજ અને સબમરીનો છે જ્યારે  અમેરિકા પાસે  ૨૯૩  યુદ્ધ જહાજો અને સબમરીનો છે.

(12:00 am IST)