Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રામરહીમ વિરૂદ્ઘ પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી : ડેરા સચ્ચા સોદાના રામરહીમની મુશ્કેલી વધતી જાય છે હાલમાં યૌન શોષણ મામલે જેલમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમ વિરૂદ્ઘ એક ચાર્જશીટ દાખલ કરાઈ છે ડેરામાં સાધુઓને નપુંસક બનાવવાના કેસમાં હોઈકોર્ટના નિર્દેશ બાદ સીબીઆઈએ રામ રહીમ વિરૂદ્ઘ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ પંચકુલાની સ્પેશયલ સીબીઆઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

(11:47 am IST)