Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ફુકરાન નામના યુઝરે લખ્યું કે, દરેક સરકાર પાસેથી પૈસા લઈ લેવા એ મોદી સરકારનું 'કન્કલુઝન' છે

બજેટની શરૂઆતમાં જેટલીએ હિંદીમાં ભાષણ આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટૂંક સમયમાં જ તેઓ અંગ્રેજી બોલવા લાગ્યા હતા. જેના પર સોશિયલ મીડિયામાં લોકો શરારત કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોની સમજમાં નહોતું આવતું જેટલી હિંદી બોલી રહ્યા છે કે સંસ્કૃત એક ટ્વિટર યુઝરે લખ્યું કે, જેટલીના બજેટ ભાષણમાં 'ભાષાઓનું જીમનાસ્ટિક' જોવા મળી રહ્યું છે. અનિરૂદ્ધ નામના યુઝરે લખ્યું, 'અરૂણ જેટલી હિંગ્લિશ-વિંગ્લિશ કરી રહ્યાં છે.'

(11:44 am IST)