Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

પુણેમાં ગૂગલે તૈયાર કર્યાં ૧પ૦ હોટસ્પોટ

પૂણે તા. ર : રેલટેલ વાઇ-ફાઇ યોજના હેઠળ ગૂગલે લાખો ભારતીયોને ઓનલાઇ લાવ્યા બાદ હવે લાર્સન એન્ડ ટ્રુ્રુબ્રો કંપનીના સહયોગમાં પુણેમાં ૧પ૦  ગૂગલ સ્ટેશન સ્થાપિત કર્યાં છે. આ સ્ટેશનોની મદદથી ૩૦ લાખ પુણે કરોને સેકન્ડોમાં ઓનલાઇન લાવી શકશે. પુણેમાં બગીચા, હોસ્પિટલ અને પોલીસ-સ્ટેશન સહિત સર્વત્ર આ સ્ટેશન ઉપલબ્ધ છે. ગૂગલે ર૭૦ રેલવે-સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇ યોજના તૈયાર કરી છે એનો ૭૭ લાખ લોકોને ફાયદો થયો છે.

 

(11:42 am IST)