Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

તમિલનાડુમાં પેટ્રોલ-ડીઝલ ભાવો વધારા વિવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈ સહિત ૫૦૦૦ થી વધુ લોકો સામે ગુનો નોંધાયો

ચેન્નાઈમાં રાજ્ય સચિવાલય તરફ વિરોધ પ્રદર્શન અને કૂચ કરી રહેલા તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય સચિવ એચ રાજા સહિત ૫૦૦૦ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવાની માગણી કરી રહ્યા હતા.

(4:03 pm IST)