Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ભારતે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને ૧૬૮ સેકન્ડ હાઈએસ્ટ રનના માર્જીનથી હરાવીને ટી20 શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગીલે એકલા હાથે ન્યુઝીલેન્ડના બોલિંગ આક્રમણને નષ્ટ કર્યું, ૧૨૬ રન પર નોટ આઉટ રહેલ

ટી20માં કોઈપણ ભારતીય ખેલાડીનો આ સર્વોચ્ચ સ્કોર હતો, અગાઉ વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે ૧૨૨ (અણનમ) રન બનાવ્યા ત્યારે આ રેકોર્ડ હતો. ન્યુઝીલેન્ડનું ૬૬ રનમાં ફિંડલું વળી ગયેલ. આ પહેલા ૧૭૨ રને કન્યાને હરાવવાનો શ્રીલંકાનો રેકર્ડ હતો
.

(10:30 pm IST)