Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સુપ્રિમ કોર્ટમાં જજો વચ્ચે કેસોની વહેંચણી માટે નવુ રોસ્ટર જાહેર થયેલ છે

હવે એ નક્કી થઈ ગયુ કે, કઈ કોર્ટ કયા કેસો સાંભળશે : પીઆઈએલ, સામાજીક ન્યાય, કંટેમ્પટ ઓફ કોર્ટ અને બંધારણીય હોદ્દા ઉપર રહેલાઓના કેસો સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સાંભળશે : ૫ ફેબ્રુ.થી આ નવી વ્યવસ્થા લાગુ પડશે : એવુ મનાય છે કે કાર્યની વહેંચણી માટેનું નવુ રોસ્ટર જાહેર થયા પછી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસની કામ કરવાની પ્રણાલીને લઈને ૪ સુપ્રિમ કોર્ટના જજોએ જે વિવાદ અને મત ઉઠાવેલ તથા મતભેદો સર્જાયેલ તે હવે પૂરા થઈ જશે

(6:15 pm IST)