Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમેરિકામાં જોવા મળી ભારતીય સંસ્કૃતિની ઝલક

નવી દિલ્હી: અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે અમેરિકામાં 69માં ગણતંત્ર દિવસનું ભવ્ય રીતે ઉજવણી કરી છે જેમાં તેમને નૃત્ય,નાટક અને સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું ભારતની રંગારંગ સંસ્કૃતિની એક ખુબજ સુંદર ઝલક જોવા મળી હતી.આ પૈકી અન્ય ઘણા શહેર જેવા કે ન્યુયોર્ક,લોસ એજીલીસ,શિકાગો અને વોશિંગટન જેવા મોટા શહેરોમાં પણ ભારતીય સમુદાયની ઘણીબધી ઝલક જોવા મળી હતી અને કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવું હતું.

 

(6:07 pm IST)