Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમેરિકા: પેસિલવેનિયામાં ગોળીબારીમાં ચારના મોત

નવી દિલ્હી: અમેરિકાના પેસિલવેનિયામાં થયેલ ગોળીબારીમાં ચાર લોકોના મોત નિપજ્યા છે પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ ગોળીબારી પીટર્સબર્ગ થી લગભગ 80 કિલોમીટર દક્ષિણપૂર્વમાં મૈલક્રાફ્ટમાં 'એડ્સ કાર વોશ'માં થયેલ છે.પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે શરૂઆતમાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા પરંતુ પછી ખ્યાલ આવ્યો કે આતંકવાદી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(6:07 pm IST)