Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સમુદ્ર કચરાના મામલે બાલીમાં 'ગોરબેજ કટોકટી 'જાહેર

બાલી દ્વીપસમૂહ (ઇન્ડોનેશિયા )માં સમુદ્ર કચરાને લઈને ગોરબેજ કટોકટી જાહેર કરાઈ છે જે અંતર્ગત કેટલાય લોકપ્રિય બીચ સહીત અંદાજે છ કિલોમીટરના સમુદ્ર કિનારા પર કટોકટી લાગુ કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે 12,9 લાખ ટન કચરો વાર્ષિક ઉત્પન્ન કરવાવાળા ઇન્ડોનેશિયામાં તેની સફાઈ માટે 700 ક્લિનર્સ ને 35 ટ્રક લગાવાયા છે જે રોજનો 100 ટન કચરો હટાવે છે

(12:57 am IST)