Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

આર્જેટીનાના રોસારિયોમાં ચીની કંપનીમાં વિસ્ફોટથી એક કર્મચારીનું મોત: આઠને ઘાયલ

નવી દિલ્હી: આજેંટિનાના બંદરગાહ શહેર રોસારિયોમાં ચીની આયાત કંપની કોફકો ઇન્ટરનેશનલના ગ્રેન ટર્મિનલમાં થયેલા વિસ્ફોટમાં એક કર્મચારીનું મોત થયું હતું જયારે આઠને ઇજા પોહચી હતી.

મળતી માહિતી અનુસાર એક કર્મચારીની વિસ્ફોટમાં મોત થયું જયારે આઠને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. અકસ્માતનું હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી.

(7:09 pm IST)