Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

આ દેશની સરકારે બનાવ્યો નવો કાનૂન.....લોકોને મળશે ભૂલ કરવાનો અધિકાર

નવી દિલ્હી: એક કહેવત છે કે ભૂલ માણસથીજ થાય છે આને ધ્યાનમાં લઈને ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોની સરકારે એક નવો કાનૂન બનાવ્યો છે જે લોકોને ભૂલ કરવાનો અધિકાર આપે છે.પરંતુ આ શર્ટ સારી નિયત માટે કરવામાં આવી છે.રાઈટ તું મેક મિસ્ટેક નામના આ કાનૂનને ફ્રાંસિસી સરકાર વિશ્વશનીય સમાજની આધારશિલા માને છે.

(2:48 pm IST)