Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જોરશોરથી યાત્રીઓએ અમૃતસર-બર્મિઘમ ફ્લાઈટનું સ્વાગત કર્યું

નવી દિલ્હી: અમૃતસર-ઇંગ્લેન્ડ આવતા જતા પંજાબીઓ માટે એક સારા સમાચાર છે કે હવે ઇંગ્લેન્ડ જવાનું પંજાબીઓ માટે આસાન બની ગયું છે કારણ કે એયર ઇન્ડિયાએ અમૃતસર અને બર્મિઘમ ની વચ્ચેની સીધી ઉડાન શરૂ કરી દીધી છે. ફ્લાઇટ અઠવાડિયામાં બે વાર શરૂ કરવામાં આવી છે.બર્મિઘમ એરપોર્ટ પર અમૃતસરથી આવેલ યાત્રીઓએ ઢોલ ધમાકા સાથે શાનદાર રીતે સ્વાગત કર્યું હતું.

(7:10 pm IST)