Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

આ સાગરમાં સીધા સુઈ જશો તો પણ રહેશો જીવિત

નવી દિલ્હી: ઇઝરાયલ અને જોડર્ન વચ્ચે મૃત સાગર આવેલ છે સાગરની ખાસિયત એક છે કે આમ જો તમે સીધા સુઈ જાવ તો પણ ડૂબશે નહીં.આનું નામ ડેડ સી અથવા મૃત સાગર એટલા માટે રાખવામાં આવ્યું છે કે સાગરનું પાણી એટલું બધું ખારું છે કે આમ કોઈ પણ જીવ જીવિત નથી રહેતો. સાગરની ખાસિયત છે કે પાણીમાં ઘણી બધી અલગ અલગ ઔષધિઓ બને છે.એટલા માટે ઘણા બધા રોગોના ઈલાજ માટે સાગરનું પાણી વાપરવામાં આવે છે.વૈજ્ઞાનિકોએ પણ વાતને સાબિત કરી આપી છે કે અહીંયા મળતું મીઠું અને ખનીજ આપણા માટે ખુબજ મૂલ્યવાન છે.

(7:11 pm IST)