Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

દુરસંચાર કૌભાંડમાં ચીને તાઇવાનના 13 નાગરિકોને જેલની સજા

નવી દિલ્હી: ચીનાએ તાઇવાનના 13 નાગરિકોને દુરસંચાર કૌભાંડમાં જેલની સજા ફટકારી છે.

તમને કેન્યાથી પ્રત્યપર્ણ પછી સજા સાંભળવામાં આવી છે. આ ચુકાદા પછી ચીન અને તાઇવાનના સંબંધોમાં કડવાશ આવી શકે છે. 13 તાઇવાન નાગરિકોને દંડની સાથે 2 થી 15 વર્ષ સુધીની સજા થી શકે છે. 

(7:55 pm IST)