Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

મૈક્સિકોમાં 6.1ના ભૂકંપના આંચકા

નવી દિલ્હી: મૈક્સિકોમાં જોરદાર ભૂકંપના ઝટકા મહેસુસ થતા અફડાતફડી મચી જવા પામી છે અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા રેકટર પર 6.1ની આંકવામાં આવી છે અને તેનું કેન્દ્ર ઓકસાકાથી 43 કિલોમીટર પૂર્વમાં અને અધિકેન્દ્ર જમીનથી દસ કિલોમીટર નીચે હતું હજુ સુધી આમ કોઈ નુકશાન થયા હોવાની જાણકારી નથી મળી રહી.

(6:57 pm IST)