Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગાઝા પટ્ટીથી આતંકવાદીઓએ ઈઝરાયલમાં છોડ્યા 15 રોકેટ:સુરક્ષાબળોની વાયુસેનાનો હુમલો

નવી દિલ્હી:ગાઝા પટ્ટીથી આતંકવાદીઓએ મંગળવારના રોજ મધ્ય રાત્રી સુધી ઈજરયલની તરફથી 15 રોકેટ છોડવામાં આવ્યા હતા આ વાતની જાણકારી ઇઝરાયલના સુરક્ષાબળોની તરફથી આપવામાં આવી છે.તેના બદલામાં ઇઝરાયલી સુરક્ષાબળોની વાયુસેનાએ ગાઝામાં હમાસના જગ્યા પર હુમલો કર્યો હોવાનું  માલુમ પડી રહ્યું છે  આ દરમ્યાન હથિયાર અને વિસ્ફોટક બનાવનાર ફેક્ટરી મિલિટ્રી  કપાઉંડર પર હુમલો કરવામાં આવ્યો હતો.

(5:45 pm IST)