Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સિડનીમાં કોરોના મહામારીના કારણોસર મેલબર્નમાં લોકડાઉન વધારવામાં આવ્યું

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં સોમવારના રોજ કોરોના મહામારીના કારણોસર સૌથી ઘાતક દિવસ સાબિત થયો હોવાની માહિતી મળી રહી છે એવામાં લોકોને અવરજવર કરવાથી લઈને સૈનિકો અને પોલીસે પણ રોડ બંધ કરી દીધા છે. જયારે મેલબર્નમાં તો નાઈટ  કર્ફ્યુ અને બે અઠવાડિયા સૌથી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સિડની જે લોકડાઉનના પોતાના આંઠમાં અઠવાડિયામાં છે તે ઓસ્ટ્રેલિયાની ત્રીજી કોરોના લહેરના કારણોસર છે. ન્યુ સાઉથ વેલ્સની રાજ્ય પ્રીમિયર ગ્લેડિસ બેરેજિકએલિયને જણાવ્યું છે કે સિડનીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીના કારણોસર સાત લોકો મોતને ભેટ્યા છે તેમજ આ મહિનાની શરૂઆતમાં રાજયના છેલ્લા રેકોર્ડને ટોપ પર જોવામાં આવ્યો છે જેના કારણોસર હાલમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

(6:41 pm IST)