Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

બાંગ્લાદેશ પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આંતરરાષ્ટ્રીય બંગાળી સાહિત્ય સંમેલનના સમાપન સમારોહ તથા થોડા ઘણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે રવિવારના રોજ ઢાકા પહોંચી ગયેલ છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ એચ મોહમ્મદ અલી અને ઢાંકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શૃંગલાએ અહીંયા શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુખર્જીની આગતા સ્વાગતા કરી હતી.આ દર્મિયા તેમની દીકરી શર્મિષ્ઠા પણ ઉપસ્થિત હતી.

(7:11 pm IST)