Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

ટ્યુનિશિયામાં ટેક્સ વૃદ્ધિ વિરોધમાં ઉગ્ર પ્રદર્શન

નવી દિલ્હી:ટ્યુનિશિયામાં બે દિવસ સુધી અપેક્ષાકૃત શાંતિ રહ્યા બાદ કાલ રાજધાની અને શહેરમાં કર વૃદ્ધિ અને જરૂરી સામાનમાં ભાવ વધારવાના વિરુદ્ધમાં ઉગ્ર પ્રદર્શન થયું છે.હિંસાના કારણે લગભગ એક અઠવાડિયા પછી પોલીસે એટ્ટડેમાઇન જિલ્લામાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ એક આંસુ ગેસનો ઉપયોગ કર્યો હતો તેમાં પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મીઓની વિરુદ્ધમાં પણ હુમલો કર્યો હતો.

(7:11 pm IST)