Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રશિયામાં પત્ની પર શક રાખીને પતિએ કુહાડીથી હાથ કાપી નાખ્યા

નવી દિલ્હી: કહેવાય છે કે શક એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી.જો વ્યક્તિ એક વાર તેમાં આવી જાય છે તો બહાર નીકળવું ખુબજ મુશ્કેલ છે.આવીજ એક ઘટના બની છે રશિયામાં જેમાં જાણવા મળી રહ્યું છે કે મગજમાં શકના કીડા ભરીને ચાલતા એક પતિએ તેમની પત્નીના બે હાથને કુહાડીથી કાપી દીધા છે.આરોપી પતિ તેની પત્નીને મોબાઈલ પર કોઈ અન્ય શખ્સ સાથે વાત કરવાના મેસેજથી ભડકી ગયો અને તેને મગજમાં શક રાખીને આ કાર્ય કર્યું છે.

(8:35 pm IST)