Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રશિયાના સુદૂર દ્વીપ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયાના સુદૂર પૂર્વી પ્રાયદ્વીપ કામચટકામાં મંગળવારના રોજ મધ્યમ તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રશિયાના ભૂભૌતિકીય  સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 6.7 ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઍસ્સો ગામથી 14.15કિલોમીટર દૂર 350 કિલિમીટરની ઊંડાઈમાં હતું। ભૂકંપના ઝટકા સ્થાનિક સમયાનુસાર સાંજના ત્રણ વાગ્યાને 41 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા હજુ સુધી ભૂકંપના જટકાના કારણોસર કોઈ નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. 

(5:56 pm IST)