News of Saturday, 13th January 2018

પાલતુ શ્વાનને બચાવવા માટે ઓસ્ટ્રેલિયામાં આ શખ્સે ગુમાવી દીધો પોતાનો જીવ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિએ પોતાના પાલતુ  શ્વાનને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવી દીધો છે ન્યૂસાઉથનાં વેલ્સ રાજ્યમાં રહેતા 24 વર્ષીય યુવકે ઉત્તર પશ્ચિમી તૈમવર્થમાં  આવેલ પોતાના ઘરમાં બ્રાઉન સાપે તેમની આંગળી પર ડંખ મારી દીધો હતો જેના કારણે તેમનું મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ યુવકનો પાલતુ કૂતરો હતો જે ભસી રહ્યો હતો અને જેને સાપ મારવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો હતો પરંતુ શ્વાનનો જીવ બચાવવા માટે આ યુવકે વચ્ચે પડેની પોતાના જીવની કુરબાની આપી દીધી છે.

(7:09 pm IST)
  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST