Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રશિયાના ગોળા બારૂદ ડેપોમાં વિસ્ફોટ થયા પછી 16 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયાના રિયાજન વિસ્તારમાં ગોળા બારૂદ ડેપોમાં થયેલ વિસ્ફોટ પછી એકસાથે 16 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સ્કોપીસકી ઈંટરડિસ્ટ્રીક્ટ મેડિકલ સેંટર હોસ્પિટલમાં હવે 11 લોકો છે જે આવશ્યક વિશિષ્ટ તત્કાલ ચિકિસ્ત દેખભાળ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે બારૂદ ભંડારમાં નજીકમાં હવાના કારણોસર આગ ફેલાઈ હોવાનું માલુમ પડી  રહ્યું છે.

ચાર લોકો રિયાજસ્કી ઈંટરડિસ્ટ્રીક્ટ મેડિકલ સેંટરમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એક અન્યને હેલીકૉપટરથી એમ્બ્યુલંન્સ થી લઈને ક્ષેત્રીય નૈદાનિક હોસ્પિટલના ટ્રોમા સેંટરમાં તેની ભરતી કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(4:59 pm IST)