Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ઈરાનમાં બુરખો ન પહેરવાના મામલે મહિલાઓએ ઉઠાવ્યો અવાજ

નવી દિલ્હી: ઈરાનમાં બુરખો પહેરવા સંબંધી કાનૂનના વિરોધમાં ત્યાં મહિલાઓએ હવે અવાજ ઉઠાવીને આ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે આ મુદા પર આખા દેશમાં હવે બહેસ થઇ રહી છે અહીંયા બુરખો પહેરીને મહિલાઓએ આંદોલન શરૂ કરી દીધું છે.છેલ્લા ઘણા દિવસથી આ મામલો દેશમાં ખુબજ ચર્ચામાં આવી રહ્યો છે.જયારે મહિલાઓએ સાર્વજનિક જગ્યાઓ પર માથા પરથી બુરખો ઉતારીને હવામાં ઉડાડી દીધો હતો ત્યારે એ આરોપસર તેને અલગ અલગ જગ્યાએથી 29 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

(7:17 pm IST)