Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ઇન્ડોનેશિયામાં નાવડી ડૂબવાના કારણે 8ના મોત

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં બોનયો સમુદ્ર તટથી દૂર એક યાત્રીની નાવડી ડૂબી જવાના કારણે ઓછામાં ઓછા આંઠ લોકો મોતને ભેટ્યા છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે નાવડી ઉતરી બોનયો પ્રાંતના તજુંગ સેલરથી રવાના થયાના થોડાક સમય બાદ જ ડૂબી ગઈ હતી જેમાં આંઠ લોકોના મોત નિપજ્યા છે તેમજ હજુ સુધી ઘણા લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે અને 33 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણવામાં નથી આવ્યું.

(7:52 pm IST)