Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પોલીટીશ્‍યન વીથ ગોલ્‍ડન હાર્ટઃ નરહરિ અમીનનું સન્‍માન :

રાજકોટ : મંતવ્‍ય ન્‍યુઝ ચેનલ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ ગૌરવપૂર્ણ સમારંભમાં વિવિધ ક્ષેત્રે મહત્‍વનું યોગદાન આપનારા મહાનુભાવોનું સન્‍માન કરાયેલ. રાજકીય, સામાજિક, સેવાકીય વગેરે ક્ષેત્રે વર્ષોથી કાર્યરત રાજયસભાના સભ્‍ય અને અન્નપૂર્ણા ટ્રસ્‍ટના પ્રમુખશ્રી નરહરિ અમીનનું મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે સન્‍માન કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર.

(12:28 pm IST)