Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કચ્છથી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી: રાજ્યમાંથી મેઘાની વિદાયને સમય લાગશે

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડી શકે

અમદાવાદ : કચ્છથી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે હજુ ગુજરાતમાંથી ચોમાસાને વિદાયને સમય લાગશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભેજવાળા વાતાવરણને લઈને આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત છે.

(8:08 pm IST)