Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ડાર્ક સાઈડને સામે લાવતી અદ્દભુત થ્રિલર ફિલ્‍મ ‘વધ'નું પ્રિમિયર એન્‍ડ એકસપ્‍લોર પર

અમદાવાદઃ તૈયાર થઈ જાઓ અંધકારના ઊંડાણમાં પ્રવેશવા માટે કેમકે, લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્‍મ શ્નવધઙ્ખ તૈયાર છે, તેના પ્રિમિયર માટે ૩૦જ્રાક માર્ચ, શનિવારના રોજ રાત્રે ૯ વાગે. હાડથિજાવતી વાર્તા વાયદો કરે છે કે, તેઓ માનવીય માનસની સીમાને આગળ વધારશે, પાત્રોના આંતરિક રાક્ષસોનો સામનો થશે અને તેમની અંદરની અંધકારભરી વૃતિને સામે લાવવાની ફરજ પાડે છે. વધનું પ્રિમિયર જોવા મળશે એન્‍ડ એકસપ્‍લોર એચડી પર, આ એક એવી ચેનલ છે, જે દરેક મૂવી શોખીનોની મનોરંજનની તૃષ્‍ણા પૂરી કરે છે, જે અનિયમિત, અનઅપેક્ષિત અને અનફોર્મ્‍યુલા છે. તે શિર્ષકોનો એવો વિશાળ ભંડાર ધરાવે છે, તેમાં એવી વાર્તાઓ છે જે, પહેલા ક્‍યારેય નહીં જોવા મળે.

(4:36 pm IST)