Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સોનગઢના ડોસવાડા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા :આસપાસના વિસ્તારોમાં એલર્ટ કરાયા

સુરત :  સોનગઢના ડોસવાડા ખાતે આવેલો ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ એલર્ટ લેવલ પર પહોંચ્યો છે. ડોસવાડા ડેમ તેની પૂર્ણ જળસપાટીથી માત્ર 0.76 મીટર ભરાવવાની બાકી છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમા એલર્ટ આપવામાં આવ્યું

(7:29 pm IST)