Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અંબાજી અને વાવ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત : દમ્પતિનું મોત

અંબાજી : અંબાજી અને વાવ હાઇવે પર કાર અને એસટી બસનો અકસ્માત થયો છે. અકસ્માતમાં દંપતિનું મોત થચું છે. કારનું સ્ટેયરિંગ લોક થઇ જતાં કારચાલકે કાબૂ ગુમાવતાં કાર સામે આવી રહેલ એસટી બસ સાથે ટક્કરાઈ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(7:03 pm IST)