Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

નડિયાદમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બેઠક :સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિ ઘડાશે

નડિયાદ ;આજે નડિયાદમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ રહેલ છે જેમાં થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવામાં આવશે બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રણનીતિ ઘડવા પર ચર્ચા થશે.

(12:35 pm IST)