Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિધાનસભાના દંડક તરીકે પંકજ દેસાઈની નિયુક્તિ :નડિયાદના ધારાસભ્ય દેસાઈને દંડક તરીકે સરકારે કરી પસંદગી

અમદાવાદ ;રાજ્યમાં નવી સરકારના શપથગ્રહણ બાદ પ્રથમ દિવસે વિધાનસભાના મુખ્ય દંડકની નિમણૂંક કરવામાં આવી હતી.સરકારે વિધાનસભાના મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈ ઉપર પસંદગી ઉતારતા તેમમને મુખ્ય દંડક બનાવાયા છે પંકજ દેસાઈ નડિયાદના ધારાસભ્ય છે.

(10:45 pm IST)