Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રૂપાણી સરકારની પ્રથમ કેબીનેટ કાલે, ત્‍યારબાદ ખાતા ફાળવણી

રાજકોટ : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક આવતીકાલે સવારે ૧૦ વાગ્‍યે મળશે ત્‍યારબાદ નવા મંત્રીઓને ખાતા ફાળવણી થશે તેમ ટીવી ચેનલોનો અહેવાલ જણાવે છે. આજે શપથ બાદ સાંજે કેબીનેટ મળનાર હતી તેમાં ફેરફાર થતા હવે કેબીનેટ બેઠક આવતીકાલે સવારે મળશે તેમ જણાવાય છે.

(4:45 pm IST)