-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 25th November 2021
શુક્રવારે સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ વિરમગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
સેવા સેતુ થકી પારદર્શક વહીવટની પ્રગતી, નાગરીકોની રજુઆતોનો ઘર આંગણે નિકાલ : સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજય સરકારની સુચના મુજબ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. તારીખઃ-૨૬/૧૧/૨૦૨૧ને શુક્રવારે સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી સ્વામિ વિવેકાનંદ ટાઉન હોલ, વિરમગામ ખાતે સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સેવાસેતું કાર્યક્રમમાં નગરપાલીકા દ્વારા આપવામાં આવતી સેવા જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારા, વ્યવસાય વેરાની અરજી, ટેક્ષ આકારણીની અરજી, નળ ગટર જોડાણની અરજી, કોવિડ વેક્સિનેશન, આવક જાતી નોન ક્રિમીલેયર દાખલાઓ, રેશન કાર્ડની લગતી અરજીઓ સહિત સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.
(7:06 pm IST)