Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

સુરતના માથાભારે સજજુ કોઠારીને નાનપુરાની કબજે કરેલી મિલકત છૂટી કરી પોલીસે મૂળ માલિકને સુપ્રત કરાવી દીધી

2015માં કબજે કરેલી 100 વાર જગ્યા એક બેકરીના માલિકની હતી. તે જગ્યા ખાલી કરી નાખતા જ સુરત પોલીસે આ જગ્યા મૂળમાલિકને પાછી અપાવી :માથાભારે સજજુ કોઠારી વિરુદ્ધ સુરત પોલીસમાં ગુસ્સીટોક અને લેન્ડ ગ્રેબીગ ગુના દાખલ

સુરતઃ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જમરુખડી માથાભારે સજ્જુ કોઠારી  અને ગુનાઓ સાથે બળજબરીથી મિલકત પચાવી પાડવા માટે જાણીતો હતો.

ત્યારે સુરત પોલીસે તેના ઉપર જે પ્રકારે કાર્યવાહી કરી છે. તેવામાં 2015માં કબજે કરેલી 100 વાર જગ્યા કે જે એક બેકરીના માલિકને હતી. તે જગ્યા ખાલી કરી નાખતા જ સુરત પોલીસે આ જગ્યા મૂળમાલિકને પાછી અપાવી હતી.

સુરતના નાનપુરા ખાતે રહેતો અને માથાભારે સજજુ કોઠારી વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા ગુસ્સીટોક અને લેન્ડ ગ્રેબીગ ગુના દાખલ કરી હાલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. સાથે સાથે પોલીસ પર હુમલા કરવા ટેવાયેલા વ્યક્તિ વિરુદ્ધ અને ગુનાઓ સુરત પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે.

ત્યારે વર્ષ 2015માં ઘોડદોડ રોડ ખાતે રહેતા અનિલભાઈ છટવાની ચીન બેટરી ચલાવતા હતા પણ તેમની એક મિનિટ જ મુશ્કેલીમાં પણ આવેલી હતી. આ મિલકતમાં બેટરીના ગોળાઓ તરીકે ઉપયોગ કરતા હતા પણ 2015માં સવારની આ જગ્યા દ્વારા કબજે લઇ લેવામાં આવી હતી.

અને તેના ઉપર તેનો કબજો હતો જોકે સુરત પોલીસે જે પ્રકારે જો જો તારી ઉપર કાર્યવાહી કરી છે. ત્યારબાદ આવ્યો વ્યક્તિને હિંમતપુરા કે મેં સુરત પોલીસમાં આ મામલે એક અરજી આપી હતી. અરજીના આધારે સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે હજુ કોઠારી વિદ્યા પ્રકારે ગુના દાખલ થઈ રહ્યા હતા.

તેને ધ્યાનમાં રાખી પોતે ફસાઈ જશે તેમ સમજીને તે અને તેના સાગરિતો દ્વારા અનિલભાઈની આ મિલકત પરથી પોતાનો કબજો હટાવી લેવામાં આવ્યો હતો. જેને કારણે પોલીસે આ જમીનનો કબજો મૂળમાલિકને અપાવી દીધો હતો.

કોઠારી પર લેન્ડ ગ્રેબીગનો ગુનો દાખલ થશે. તે બીકે જ તેને આમ એક જ છોડી દીધી હતી જેને લઇને પોલીસે મૂળમાલિકને આ મિલકત અપાવી દીધી હતી. જેને લઇને મૂળ માલિક પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

(10:27 pm IST)