Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટની બે ટી.પી.ની દરખાસ્‍તો સરકારમાં પડતર

વિધાનસભામાં ઉદય કાનગડનો પ્રશ્ન

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૩ : રાજકોટ શહેરમાં પડતર ટી.પી. સ્‍કીમો અંગે ભાજપના ઉદય કાનગડના પ્રશ્નના ઉત્તરમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧-૨૩ની સ્‍થિતિએ રાજકોટ શહેરની બે ટી.પી. સ્‍કીમોની દરખાસ્‍તો સરકારમાં પડતર છે. છેલ્લા એક વર્ષમાં એક ટી.પી. સ્‍કીમને મંજુરી આપવામાં આવી છે.

(4:40 pm IST)