Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ચેક રિટર્ન થતાં યાકુબભાઈ અબ્દુલહયાત વહોરાએ વકીલ દ્વારા ચેક રિટર્ન થયાનો કેસ કર્યો હતો. આ કેસ ગલતેશ્વર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી સમીકભાઈ વહોરાને બે વર્ષની સાદી કેદ અને ફરિયાદીના બાકી નીકળતા રૂપિયા આપવા હુકમ કર્યો હતો.

જો યાકુબભાઈને વળતર પેટે આ બાકી રકમ એક માસમાં ન ચૂકવાય તો આરોપીને વધુ છ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

(7:36 pm IST)