Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

આનંદીબેન રાજભવન ગયા : ઓ. પી. કોહલીને મળ્યા

મધ્યપ્રદેશના નવા રાજયપાલ નિમાયેલા આનંદીબેન પટેલ સવારે રાજભવન પહોંચ્યા હતા અને ગુજરાતના રાજયપાલ ઓ. પી. કોહલીની ઔપચારિક મુલાકાત લીધી હતી

(11:32 am IST)