Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

પહેલીવાર પુરુષને સંપૂર્ણ સ્ત્રી બનાવવાની સર્જરી સુરતમાં થઇ સફળ

રાજકોટ તા.૨૦પહેલીવાર પુરુષને સંપૂર્ણ સ્ત્રી બનાવવાની સર્જરી સુરતમાં  સફળ થઈ છે.

સુરતના 3 તબીબોની ટિમ જેમાં પ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહ, રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજિસ્ટ ડો.ઋષિ ગ્રોવર અને જીઆઇ સર્જરી ડોક્ટર ધવલ માંગુકિયાએ આ સર્જરી કરી છે.

(3:44 pm IST)