Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગોંડલ ખાતે રમાનાથધામ મંદિર ખાતે દર્શન કર્યાં :પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા

ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી એ ગોંડલ ખાતે રમાનાથધામ મંદિર ખાતે  દર્શન કર્યાં આ તકે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા

(11:00 pm IST)