Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

વડોદરાના ભૂતડી ઝાંપા પાસે રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતાં હાથમાં ફ્રેકચર

બંગલાઓમાં ઘરકામ કરતાં વૃદ્ધા, દવા લઈને ચાલતા ઘરે જતા હતા ત્યારે ઘટના બની

વડોદરાના ભૂતડી ઝાંપા પાસે ગાયના ટોળાએ વૃદ્ધાને અડફેટે લેતાં હાથમાં ફ્રેકચર થયું છે. બંગલાઓમાં ઘરકામ કરતાં વૃદ્ધા, દવા લઈને ચાલતા ઘરે જતા હતા તે સમયે આ ઘટના બનવા પામી હતી.

 

(9:41 pm IST)