Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ વરસાદ : ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

વિજયનગરના મોજારીયા, ખેરાલ અને લીલપુર પંથકમાં ધીમીધારે વરસાદ વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ વરસાદ વરસ્યો હતો. વિજયનગરના મોજારીયા, ખેરાલ અને લીલપુર પંથકમાં ધીમીધારે વરસાદ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદના વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે

(7:55 pm IST)