Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

દરેક કચેરીમાં દર વર્ષે નવી ભરતી કરો

રાજકોટ તા.૧૭: કેન્‍દ્ર સરકારની બીએસએનએલ, રેલ્‍વે, દતોપંત ઠેંગણી કામદાર શિક્ષણ કેન્‍દ્ર તથા તમામ રાજયોની તમામ સરકારી કચેરીઓ, સરકારી હોસ્‍પિટલોમાં વર્ગ ર થી ૪ ની ભરતી દર વર્ષે કાયમી ધોરણે કરવા, આઉટ સોર્સીંગ પ્રથા રદ કરવા, દતોપંત ઠેંગણી કામદાર શિક્ષણ કેન્‍દ્રના જુના કાર્યક્રમો ખુબજ સારા હોય તેને કાયમી ધોરણે ચાલુ રાખવા તેમાં આવતા વકતાઓને રૂા.ર હજાર એક વકતવ્‍યના આપવા, એક મહિનામાં ૮ થી વધુ વખત કોઇને ન બોલાવવા, દરેક સરકારી ઇમારતો ઉપર સોલાર રૂફટોપ લગાડવા, માનવતા, સાદગીને મહત્‍વ આપવા, કડક નિયમો, કડક કાયદા રદ કરવા, કેન્‍દ્રના નાણા, કાયદામંત્રી, રાજયના મુખ્‍ય સચિવને શાષાી ઉમેશ પંડયાએ પત્ર લખી સજેસનો કર્યા છે.

(4:04 pm IST)