Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી:

વન વિભાગના અધિકારીઓને માર મારવાના કેસમાં નર્મદા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે કોર્ટે આપ્યા હતા શરતી જામીન, જેને ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં પડકારેલ.

(7:33 pm IST)