Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ગુજરાત સરકારના મંત્રી અને ધારાસભ્‍યએ આદિવાસી લોક સંગીત ઉપર મન મૂકીને નળત્‍ય કર્યું

 અમદાવાદ : દાહોદમાં ગુજરાતના ભુપેન્‍દ્રભાઈ પટેલ સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુબેર ડિંડોર અને ધારાસભ્‍ય શ્રી મહેશ ભૂરિયાએ આદિવાસી લોક સંગીત પર સપરિવાર મન મૂકીને નળત્‍ય કર્યું હતું.આ નળત્‍ય વિડીયો વાયરલ થયો છે.

(3:43 pm IST)