Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

આદિવાસી લોકોની જમીન છેતરપીંડી કરીને ભાજપના નેતાઓ સંપાદન કરી નાખે છે : હાર્દિક પટેલનો અવાજ

રાજકોટ : અંબાજીથી અમદાવાદ પરત ફરતી વખતે હાર્દિક પટેલે દાંતા તાલુકાના ગામડામાં આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલે જણાવ્‍યુ  કે આદિવાસી સમાજ ખૂબ જ ગરીબ છે, આદિવાસી લોકોના જમીન છેતરપીંડી કરીને ભાજપના નેતાઓ સંપાદન કરી નાંખે છે. આદિવાસી સમાજ દ્રારા હાર્દિક પટેલ સમક્ષ વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી.

(9:12 pm IST)