Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સહેલાણીઓ સાંજથી પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે

પેસેન્જર ક્રુઝ બોટ મુલાકાતીઓ માટે શરૂ થશે.

અમદાવાદ :  રિવરફ્રન્ટ પર સહેલાણીઓ હવેથી પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ માટે પેસેન્જર ક્રુઝ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આજે સાંજથી પેસેન્જર ક્રુઝ બોટ મુલાકાતીઓ માટે શરૂ થશે.

(6:34 pm IST)