Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

આક્રોશ વ્યક્ત કરતા હાર્દિક પટેલ : કોંગ્રેસમાં પોતાને હેરાન કરતા હોવાનું અને રાહુલ ગાંધીને કહેવા છતાં પરિવર્તન થતું ન હોવાની વાત જણાવી

-હાર્દિક પટેલને લઈને PTIના હવાલાથી સમાચાર

મને ખરાબ લાગી રહ્યુ છેઃ હાર્દિક

મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છેઃ હાર્દિક
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પીટીઆઈને આપેલ નિવેદન પ્રમાણે કહે છે કે મને એટલો હેરાન કરવામાં આવે છે કે મને તેના વિશે ખરાબ લાગે છે.

 

(9:31 pm IST)