News of Sunday, 14th January 2018

ગુજરાતના મુખ્યમંત્રી અને રાજકોટના લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રીમતી અંજલિબેન રૂપાણી, પરિવાર સાથે મકર સંક્રાતિની મોજ માણી રહેલા નજરે પડે છે

(2:10 pm IST)